નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા ગાબા (બ્રિસ્બેન)માં મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રવેશી રહી છે ત્યારે ભારતીય સુકાની રોહિત શર્મા સતત ટેસ્ટ મેચમાં સૌથી વધુ હારના મન્સૂર અલી ખાન પટૌડીના રેકોર્ડની બરોબરી કરવાનું જોખમ લઈ રહ્યો છે.