AAP નેતા અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલે ગુરુવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા મહિલા સન્માન યોજનાની જાહેરાત કરી હતી. આ કલ્યાણ યોજના હેઠળ સરકાર દિલ્હીમાં મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપશે.