પીએમ મોદીની માતા હોસ્પિટલમાં દાખલ – ધ ડેલી ગાર્ડિયન

પીએમ મોદીની માતા હોસ્પિટલમાં દાખલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 100 વર્ષના હીરાબેનને સવારે તબિયત લથડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવે તેવી શક્યતા છે. પીએમ મોદી બપોરે અમદાવાદની મુલાકાત લઈ શકે છે.

Exit mobile version